RVVM Logo Launch – Releasing of the RVVM – Rajput Vyapar Vikas Mandal Logo by leading Rajput Businessman Shree Ashvinsinh ji Sarvaiya (Pramukh Shree Rajput Vidhyasabha).

અગ્રણી રાજપૂત ઉદ્યોગપતિ શ્રી અશ્વિનસિંહ સરવૈયા જી પ્રમુખ શ્રી રાજપૂત વિદ્યા સભા ઘ્વારા આજ રોજ “રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ” ના લોગો નું અનાવરણ કરવા મા આવ્યું.

🙏💐જય માતાજી

 

RVVM Logo Launch

 

RVVM – રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ લોગોનો વિગતમાં મતલબ

(1) લોગોમાં પાંચ લાલ ગોળ છે એ ચાંદલા છે.
(2) સફેદ બે લીટી છે એ ચોખા છે.
(3) શુભ-લાભ.
(4) ર એટલે રૂપિયા.
(5) ઉપર બે લાલ પેન નો મતલબ શાસ્ત્ર છે.
(6) નીચે બે તલવારો નો મતલબ શસ્ત્ર.

—–

 

Rajput Vyapar Vikas Mandal is a platform for all the Rajput Business to come together and support each other. We are also having our FB page and FB Group and expanding our network on Social media. You can find us on different networks on following links:

FB page: https://www.facebook.com/Rajput-Vyapar-Vikas-Mandal-122944159294368/

FB Group: https://www.facebook.com/groups/719818645418295/

Telegram: https://t.me/joinchat/hSoOB4QyY5MyZTFl